મનનો આક્રોશ

Thursday, November 27, 2008

ક્યાં ખોવાઈ ગયા

આપણે અંદર અંદર જગડવાનું બંધ કરશુ તો જ બહાર વાળા ફાયદો નહી ઉઠાવે...

કયાં છે રાજ ઠાકરે ભાઈ કે, જે જવાન નેતા છે કાંઇક બદલાવ લાવશે એમ વિચારીને એમને વોટ આપ્યો હતો..અને એ ભારત નાં જ ભાગલા કરાવા બેઠા..૨ દિવસ થી તો ક્યાંય પત્તો નથી એ ભાઈ નો...મારુ ..મારુ મુંબઇ કરીને... બુમો પાડતા હતા.હવે મુંબઈ ની હાલત ખરાબ છે ત્યારે ક્યાં ખોવાઈ ગયા????

નીતા કોટેચા
posted by નીતા કોટેચા at 5:30 PM

1 Comments:

સાચી વાત, આક્રોશ વ્યક્ત કરવા ... એક્શન લેવી જરૂરી છે. ... ACTION speaks louder than words.

November 27, 2008 at 9:49 PM  

Post a Comment

<< Home