મનનો આક્રોશ
Monday, September 1, 2008







ક્યારેક એવુ પણ થાય કે આપણા મનમાં કંઇક વાત ચાલતી હોય અને એ બીજા કહી દે..એવુ જ મારી સાથે થયું. હમણા હવે ગણેશજી નાં દિવસો આવ્યાં.
મારે જે કહેવુ હતુ એ અખિલ ભાઈ એ બહુ અસરકારક રીતેકહી દીધુ ....કે જે મન પર વધારે અસર કરશે.
જ્યારે લાંબી લાંબી લાઈન લગાડીને દર્શન માટે જાઇયે છીયે ત્યારે બધુ, સારુ સારુ જ લાગે છે..પણ જે મુર્તી ઓ પાસે ઉભા રહીને જિંદગી ભર ની ખુશી માંગીયે છીયે એની હાલત શુ થાય છે એ તો જુઓ..

5 Comments:
મહારષ્ટ્રમાં ગણપતી અને બંગાળમાં દુર્ગા અને મુસ્લીમોના તાજીયા ...
ક્યારેય નહી બદલાઈએ!!!
મુર્તી ભગવાન નથી.
maagataa vakhate to e j murti ne bhagavaana maniye chiye dadaji
pacho niyama badalaaviye chiye aapde...
neeta kotecha
હું કોઈ મુર્તીપુજા વર્ષોથી કરતો નથી. મારા ભગવાન મારી અંદર રહે છે. એમની પાસે એટલું જ માગું છું કે. મને આ ક્ષણમાં શક્તીશાળી બનીને, માયકાંગલા, નામાલા, રોતલ બનીને ન જીવું એવું બળ આપે.
અને એણે કદી મારી માંગ ન સ્વીકારી હોય તેવું , મુર્તીપુજા છોડ્યા પછી બન્યું નથી.
મુર્તીપુજાનો હું વીરોધી નથી, પણ એના પ્રદર્શન નથી ગમતા. એક નાનકડા તમારા પોતાના લાલજી રાખો , એનું ભાવથી લાલનપાલન કરો. અને એન પ્રેમમાં તલ્લીન બની જાઓ.
એ સાચી મુર્તીપુજા. બાકી બધો દેખાડો.
મારો આ બાબત લેખ વાંચો -
http://gadyasoor.wordpress.com/2008/05/02/murtipuja/
http://gadyasoor.wordpress.com/2008/05/02/murtipuja/
Post a Comment
<< Home