મનનો આક્રોશ
Wednesday, November 5, 2008
ઓબામા
મને તો એમ થાય છે કે ઓબામા, ગાંધીજી તો નથી ને...
નીતા કોટેચા...

નીતા કોટેચા...
શું કરુ હુ આવી જ છુ.
શું કરવુ જોઈયે ???........................મારી એક ... બાળમાનસ........................ ટીવી માં આવતી સ... નોનવેજ ભાગ (૨)................................નોનવ... અને મારી પાસે આનો કોઇ જવાબ ન હતો... ................. શેરબજાર ભાઈ..........................હમણા શેરબજાર ... પ્રાર્થના...........એક મંદિર માં જવાનું થયુ॥ત્યાં ... પણ માફી માંગવાની કોની?............................... ક્યારે બદલશું આપણે??????????????ક્યારેક એવુ પણ થાય... વ્રુધ્ધાશ્રમ.................આપણા એક મહાન નેતાને ક... લોકોનું બોલવુગુજરાતી લખાણની જોડણીમાં હું બહુ ભૂલો ...
6 Comments:
aa mann no "aakrosh" che ke "anand"....?
મારો આક્રોશ કહું? આપણે માત્ર ઓબામાની ચામડીના રંગ ઉપર આટલા ખુશ કેમ થઈએ છીએ?
ખબર છે? તેના પીતાએ તો એને અને એની ગોરી માને તે સાવ નાનો હતો ત્યારનો છોડી દીધાં હતાં. એની માએ હોનોલુલુમાં છ વરસ અને પછી એણે પુનર્લગ્ન કરતાં એના ઈંડોનેશીયન સાવકા બાપે જાકાર્તામાં બીજા ચાર વરસ મોટો કર્યો હતો.
છેવટે તેની ગોરી નાનીએ તેને હોનોલુલુમાં ભણાવ્યો ગણાવ્યો હતો.
આપણે એ દયાળુ ગોરી ચામડીની કદર નહીં કરીએ?
મારી નજરે ઓબામા વીશ્વ માનવ સદ ભાવનું પ્રતીક અને આશા છે.
સાથે સાથે, અમેરીકાના ગોરાઓને પણ એટલા જ બિરદાવવા જોઇએ કે, એક જમાનામાં કાળા ગોરાનો ભેદ રાખનાર પ્રજા હવે તેવો કોઇ ભેદ નથી રાખતી. ઓબામાએ અને અશ્વેત પ્રજાએ પણ શ્વેત પ્રજાની કદરદાનીને પણ એટલા જ પ્રેમથી વધાવવું રહ્યું. તો જ સાચા અર્થમાં માનવ માનવ વચ્ચે સ્નેહ પ્રસરે. એક અશ્વેત અને કાળી ચામડીવાળીની માત્ર યશ ગાથાઓ માત્ર ગાઇને બાબતને મર્યાદિત ના કરવી જોઇએ.
ગાંધીજીની વિચારધારાનો પ્રભાવ તો અહીં વર્ષોથી છે જ્...થોડા દાખલા
‘સ્ટેરયૂ ઓફ લિબર્ટી’ના અંદરના ભાગમાં કેટલાક મહાનુભાવોના વાકયો લખેલા છે. તેમાં મહાત્મા ગાંધીનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના પાટનગર વોશિંગ્ટનમાં મહાત્મા ગાંધી મેમોરિયલ છે. વોશિંગ્ટનની ભારતીય એલચી કચેરી બહાર ગાંધીજીની પ્રતિમા પણ છે. એટલાન્ટા શહેરના માટિર્ન લ્યૂથર કિંગ સેન્ટરમાં ગાંધીજીની છ ફીટ ચાર ઇંચ ઊચી તાંબાની પ્રતિમા આવેલી છે. આ પ્રતિમા કોકાકોલા કંપનીએ મુકાવી છે! માટિર્ન લ્યૂથરના ઘરમાં ડાઇનિંગ ટેબલ પર ગાંધીજીની તસવીર લટકે છે. અમેરિકાના ૫૦મા રાજય હવાઈ ટાપુના વાઈકીકી બીચ પર પ્રશાંત મહાસાગરની ગહેરાઈ માપતી હોય એ રીતે મહાસાગર તરફ નજર કરતી ગાંધીજીની કાંસાની પ્રતિમા ઊભી છે. હેનરી ફોર્ડ જગતભરમાં મોટરકાર ઉધોગના પિતા ગણાય છે. મિશિગન રાજયના ડિયરબોર્નમાં ફોર્ડ મોટરનું હેડકવાટર આવેલું છે. ગાંધીજીએ બીજા વિશ્વયુદ્ધ વખતે હેનરી ફોર્ડને રેંટિયો ભેટમાં મોકલ્યો હતો, એ આજે પણ ફોર્ડની ઓફિસમાં છે. આફ્રિકાના પ્રખર ચળવળકાર નેલ્સન મંડેલાની આત્મકથાના ૨૦૭મા પાનાં પર લખ્યા પ્રમાણે મંડેલાના ઘરમાં ગાંધીજીનો ફોટો લટકે છે.
Pragnaju
Obama being selected as the next President of USA is a HISTORY...but the ACTIONS taken durung his term can ONLY allow us to compare him to GANDHIJI or other GREAT PERSONS.
Dr.Chandravadan Mistry
www.chandrapukar.wordpress.com
I do not understand the gujrati however liked the presentation of the blog very much...
Post a Comment
<< Home