મનનો આક્રોશ

Wednesday, October 8, 2008


નોનવેજ ભાગ (૨)
................................

નોનવેજ માટે મે જે વાત લખી હતી એમાં બહુ ઓછાં લોકો એ પોતાનાં પ્રતિ ભાવ આપ્યા..તો મને થયુ કે કદાચ વધારે લોકો ખાતા હશે એટલે જ પ્રતિ ભાવ નથી આવ્યા..પણ ૫ દિવસ રહીને મને mail આવવાના શરૂ થયાં...
એમાંથી જે mail થી હ્રદય ને વધારે દુખ થયુ એ આપને જણાવું છું...
એક વડીલ બા નો mail આવ્યો..
નીતા, કેટલાં વખત થી જે વાત મારા મનમાં ચાલતી હતી અને જે હું કોઈને નહોતી કહી શકતી એ આજે તે કહી દીધી....
મારા દીકરા,વહુ એમનાં બાળકો અને મારી દીકરી જમાઈ બધાં જ ખાય છેં મને બહુ દુખ થાય છેં પણ કોઈ માનતું નથી....
હુ આ વાત ને લયને ખૂબ જ દુખી થાવ છું પણ એમને કાંઇ કહેવા જેવું નથી રહ્યુ હવે એ લોકો મોટાં થઈ ગયાં છે ને...
બીજો MAIL આવ્યોં
હું એક ૮૦ વર્ષ ની ઉમર નો દાદો છું...
અને મરવા ની રાહ જોવ છું
નીતા, દીકરા તને એમ થશે કે હું થું કામ આવું કહુ છું પણ ઘર મા આ નોનવેજ ની વાસ સહન નથી થતી ઘરમા ખાવાનું નથી ભાવતું. તોય એ લોકો નું જમવાનું થઈ જાય પછી હું ઘરે આવું.
નીતા જ્યાં સુધી તારા દાદી જીવતા હતા ત્યાં સુધી એ મને અલગ જમ્વાનું બનાવી આપતા હતાં,
પણ હવે તો મારે એ જ વાસણ માં બનાવેલું ખાવું પડે છે ..અને હું એમને કહુ છું કે મને વ્રુધ્ધાશ્રમ માં મૂકી આવો તો એમની ઇજ્જત જાય છેં...
જીવવું ભારે થઈ ગયું છે...
મને એમનાં આંસું જાણે mail માં દેખાતા હતા...
મને એ નથી સમજાતુ કે જે બાળકો ને આપણે નાનપણથી હાથ માં રાખીને મોટાં કર્યા આપણે જેને આપણે જ બંધુ સીખડાવ્યું...
એ જ બાળકો હવે આપણી શું હાલત હોય એ કેમ ન સમજે...અને કેમ આપણી વાત ન માને..
એ લોકો કેમ નથી સમજતા કે કોઈ દિવસ પણ એ લોકો માતા..પિતા કરતા મોટાં તો નહી જ થઈ શકે...
posted by નીતા કોટેચા at 9:45 PM

6 Comments:

Dear Neeta ben,

Aapna Akrosh vibhag ne hu khub j dhyan purvak vanchnaro prekshak chu. But please evu na samji leta ke loko comments nathi lakhta to e loko pan non veg khata hase . Aaje hu japan aavye ne 2 varas thai gaya. Loko e mane bahu daravelo ke anhi to loko badhu khay veg sivay. But aaj sudhi me kadi pan koi pan non-veg item nathi khadi are nonveg to dur egg pan nathi khadhu.

Matra etlu kehvanu ke aapno akrosh no blog mane khub j game che

Hari bol.

-San
sandeep.thakkar@gmail.com

October 8, 2008 at 10:45 PM  

મારા માનવા પ્રમાણે ઘરમાં કોઈને નોન વેજ ખાવું ન ગમતું હોય તો, તે ઘરમાં બનાવવું તો શું - બહારથી ખરીદીને લાવવું પણ ન જોઈએ.
---------------------
ખાસ કરીને વૃધ્ધોની લાગણી દુભાય એવું ન જ કરાય.
-----------
જો કે, ઘરડા માણસોએ પણ બદલાવાની જરુર છે. આપણા મત આપણી પાસે. બીજા એ પાળે , એવો આગ્રહ ન રાખીએ તો?
--------------
પુનરુક્તીના ભય છતાં લખું છું કે, હીન્દુ ધર્મમાં અહીંસા જૈન અને બૌધ્ધ ધર્મના કારણે આવી હતી.
રામ, લક્ષ્મણ, સીતા, કૃષ્ણ,પાંડવો, વસિષ્ઠ, વિશ્વામિત્ર એ બધા માંસાહારી હતા.
------------

October 9, 2008 at 5:51 AM  

very much important to stop
people from eating non-veg


Yogesh Sanghavi

October 9, 2008 at 9:43 PM  

hello

su inda ne non veg gani shakay?
aaj kal yuvano baody banava mate non veg taraf vadya che kem ke te charbithi bharpur hoi che ...

aaj kal out look ane personality nu mahatva vadhyu che,,,etle yuvano tuko rasto apnave che non veg khavano.....

ane aaj kal loko dharmik rahya nathi...mara mitra vartud ma jaino pan non veg khay che ane drink kare che[dry state ma rahine pan]

aa ek personal metter hovathi apne kasu kahi na shakay....apne ishvar na anusandhan ma rahi ne bhagavtnaam laine jivan naiya par padvani.....

-Manan Desai[19 year]
Baroda.

October 10, 2008 at 5:51 AM  

reply me wat u feel?

October 10, 2008 at 5:52 AM  

Nita di kem chho ? maru name mukesh chhe. hu basicelly surat thi chhu pan atyare pune ma chhu. bhanatar mate. me dadaji ni lakheli vat vanchi ane have mane pan ehsas thay chhe ke hu pan koi khoti rah par jai rahyo hato. mara ghar ma koi nathi khatu pan hu ahi badhani dur chhu mate tene khabar to na padvani ne. to hu ahi inda(egg) khu chhu pan have nahi khav.mare mara mata-pita ne sha mate khotu bolvu te pan ek kotu kam karva mate...mane aa vanchi ne khub aanand thayo...thanx

October 12, 2008 at 3:59 AM  

Post a Comment

<< Home