મનનો આક્રોશ

Friday, November 28, 2008

આ લોકો ફક્ત એક જનુની આતંકવાદી છે

આ લોકો ની કોઈ જાત નથી..આ લોકો નો કોઈ ધર્મ નથી..
કોઇ ન કહો કે એ મુસ્લિમ છે કે બીજાં કાંઇ છે..
આ લોકો ફક્ત એક જનુની આતંકવાદી છે ..
એ કોઇ પણ દેશ નાં હોઇ શકે છે...
આ બચ્ચાં જે આવ્યા છે એ ૧૭ થી ૨૨ વર્ષનાં છે..
ભણતર ઇંગ્લેડ માં થયું છે..
વિચારી ને જુઓ જરા કે,
એમની મગજ ની કેવી હાલત કરી હશે એમના થી ઉપરના ઓ એ કે,
એ લોકો મરવું છે એ નક્કી કરીને આવ્યા છેં..
મને તો દયા આવે છે આ બાળકો પર...એમને સીખડાવનાર બીજા છેં..
આપણું બાળક બગડે તો વાંક આપણો હોય્...બાળક નો નહી ..
એમ આ લોકો ને પોતાનાં જીવન ની કાંઇ ચીંતા નથી ..હદ કહેવાય..
શું હશે આ લોકો નું જીવન..ક્યારેક વિચારીયે તો ભેજુ કામ નથી કરતુ...
નીતા કોટેચા
posted by નીતા કોટેચા at 6:12 PM

4 Comments:

કેટલું બ્રેઈન વૉશ થયું હશે ત્યારે આતલી હદ સુધી આવા કૃત્યો આટલી નાની ઉંમરે કરી શકે છે.

November 28, 2008 at 8:37 PM  

આ બધું થાય છે 'ઈસ્લામ'ના નામે જ... તેમની કોઈ જાત કે ધર્મ નહતો એવું કેમ કહી શકાય???

100% મુસ્લીમ આતંકવાદી નથી, પણ 100% આતંકવાદીઓ મુસ્લીમ છે એનો ઈંકાર કેવી રીતે થઈ શકે?

November 29, 2008 at 5:39 AM  

પ્રાર્થના
LIFE MUST GO ON
Grieve for me, for I would grieve for you.
Then brush away the sorrow and the tears
Life is not over, but begins anew,
with courage you must greet the coming years.
To live forever in the past is wrong;
can only cause you misery and pain.
Dwell not on memories overlong,
with others you must share and care again.
Reach out and comfort those who comfort you;
recall the years, but only for a while.
Nurse not your loneliness; but live again.
Forget not. Remember with a smile.
Relatives of victims of the Mumbai attacks grieve as they wait to pick up bodies from a hospital.+
The attacks were condemned by governments around the world, including the US and UK, whose citizens were among those apparently targeted by the gunmen.

November 29, 2008 at 7:33 AM  

they are not literate people...they were not studynig in england its wrong...ma'm ...sambhleli vato thi afvao felay 6e knowledge nahi...sry if u mind..

December 11, 2009 at 1:17 AM  

Post a Comment

<< Home