મનનો આક્રોશ

Sunday, August 17, 2008

કોઈનાં પ્રેમ નો ફાયદો ન ઉઠાડતા.


પત્ની નાં પીયરીયા જો તમારા ઘરે આવતા ડરતા હોય, તો સમજવુ કે તમારી પત્ની, મન થી તમારી સાથે ખુશ નથી.ભલે એ ફરીયાદ ન કરતી હોય. ભાઈઓ, કોઈનાં પ્રેમ નો ફાયદો ન ઉઠાડતા..લગ્ન જીવન બચાવજો...


અને જો તમારા પિયરીયા તમારા ઘરે બહુ આવતા હોય અને તમારા ઘર વાળા, વધારે ચુપ રહેતા હોય તો સમજવુ કે, ઘર વાળા ને તમારી પ્રત્યે બહુ પ્રેમ છે એટલે એ કાંઇ બોલતા નથી.પણ એ પણ મન થી ખુશ તો નથી જ્..બહેનો, કોઈનાં પ્રેમ નો ફાયદો ન ઉઠાડતા..લગ્ન જીવન બચાવજો

બધુ પ્રમાણ માં સારુ.....

નીતા કોટેચા

૧૮-૦૮-૨૦૦૮

posted by નીતા કોટેચા at 5:41 PM

4 Comments:

VyavaharnI vaato..

sundar

August 17, 2008 at 6:01 PM  

oohhh,.,.!!!

August 18, 2008 at 1:05 PM  

sav vahiyaat vaat...

Regards,
Ulta Pulta Gujarati.

August 18, 2008 at 1:07 PM  

આ કયા જમાનાની વાત છે?
સાંપ્રત સમયમા
પરણ્યા હોય તો પાળજે,
નહિં તો પિયર વળાવી મેલ રે
વાળી વાત કરતા પણ ડરે છે
તેથી કેટલાક લગ્ન વગર જ સાથે રહે છે!!
પતિના બાપનું ઘર પતિનું પિયર કહેવાય?
pragnajuvyas

August 19, 2008 at 8:42 AM  

Post a Comment

<< Home