મનનો આક્રોશ
Thursday, August 14, 2008
.................
આપણે ૧૫ ઓગષ્ટ મનાવીયે..આપણે સંપ ની વાતો કરીયે..પણ પાછા આપણે ઝઘડા પણ એટલા જ કરીયે..એવુ કેમ્?
લીલો કલર આંખ ને થંડક આપે છે એટલે સવારના બગીચા માં જાવાનુ અને ઝાડ સામે જોવાનુ..કેટલી એ હોસ્પિટલ માં રુમ નાં પડદા એટલે લીલા રાખે જેનાથી આપણને શાંતી મલે...
પણ મને તો, લીલો કલર યાદ કરુ, ને પાકિસ્તાન યાદ આવે, પણ હુ જ્યારે આ બોલુ તો કેટલા બધા લોકો ને ઉકળાટ થાય એવુ કેમ?ક્યાંક એક પિક્ચર માં ડાયલોગ હતો,
"પાકિસ્તાની ઓ જ્યાદા મત ઉડો .તુમ હમારે મે સે નીકલે હો, તો હમ બાપ હુવે ઔર તુમ બેટે..તો બાપ બેટામાં દુશ્મની કેમ?
બહુ વાર સાંભળીયુ છે કે કુંટુબ ને કદાચ ન સંભાળાય તો કાંઇ નહી પણ પડોસી સાથે કદી ન બગાડો..પહેલો સગો પડોસી.. તો પછી.....મારા મોબાઈલ માં ક્રિકેટ ની ગેમ છે..મને એ રમત ખુબ ગમે..હુ આખો દિવસ જ્યારે સમય મલે ત્યારે એ જ રમતી હોવ.
એમાં બે ટીમ આપણે જ પંસદ કરવાની હોય..હુ પાકિસ્તાન અને ભારત પંસદ કરુ તો હુ ભારત ને જીતાડવા માટે પાગલ થઈ જાવ.પણ જો ઓસ્ટ્રેલીયા અને પાકિસ્તાન પંસદ કરુ તો ક્યાંક ખુણા માં એમ થાય કે ઓસ્ટ્રેલીયા હારે તો સારુ..એવુ કેમ?
વંદે માતરમ
નીતા કોટેચા
૧૫-૦૮-૨૦૦૮
7 Comments:
ભાગલા પડ્યા અને બે દેશ અલગ થયાં
અને તોય બે દેશોનો સ્વતંત્ર દિવસ અલગ કેમ ?
એવું છે ....?!!
વં...દે મા....તરમ્.....
આ સદીઓના ઘા છે. એ રુઝવવા અનેક ગાંધી જોઈએ. અને હવે તો એક પણ બચ્યો નથી. ઉલટાંના અનેક દાનવો ગાદી પર બેઠા છે.
રાજગાદી અને ધર્મગાદી પર.
એમની નજરે તો તું અને તારો આક્રોશ જેને ગમે છે, તે બધા ગદ્દાર છે.
ઝગડાઓનું મૂળ કારણ સંતો કહે છે તેમ-" અમારો મોટો દુશ્મન અમારો નફ્સ છે. જે અમારી અંદર રહીને અમને બરબાદ કરે છે. અભિમાન, ગુસ્સો, લાલચ, ઈર્ષા વગેરેથી અમારો અંદરથી બગાડો કરે છે. અને તેના પરિણામો પણ અમારે જ ભોગવ્વાના રહે છે."
pragnajuvyas
વાત સાચી છે..પણ સદીઓ જુના ઘા રુઝવવાની નીષ્ઠાપુર્વક પહેલ કોણ કરે..? એવા નેતાની તલાશ છે, જેના પર સૌ વીશ્વાસ મુકી શકે.
the post is awesome mom... everythng is done differently 4m b4 by india n pakistan though both of them gt independent on the same day!!.. no1 cn change that!!!
peace \/
Neeta,
VANDE MATARAM.
Bahu sundar blog banavyo chhe. Abhinandan.
Apna vicharo mujab duniya chalti hot to Zagda j n hot !
Pankaj
Vande mataram..
BHARAT MATA KI JAY...
SACHI VAT TO EMCHHE... K AAPDI ANE PAKI NI VACHHE KOI BAP-BETA JEVA SAMBANDH J SHAKYA NATHI... MANE TO NATHI YAAD K BHARAT PAK NE BHET TA JOI KOINI AANKHO MATHI KYAREY AASU SARYA HOY..!!!! SAV KHOTI VAAT CHHE,,...
ANE MAIN TO EM ...K TAME JARA GUJARATI ANE JODNI -BANNE SUDHARO.. BLOG PER JAHER MA MUKO CHHO.. TO ''MAA'' NU MAAN PAN RAKHVU J JOIE.. GAME TEVU TUTELI FUTELI GUJARATI NA J LAKHI SHAKO..
Post a Comment
<< Home