મનનો આક્રોશ

Thursday, August 14, 2008

સલાહ
..........


દુનીયા માં બધા એક બીજા ને સલાહ આપતા હોય છે કે સ્વાર્થી ન થવાય।


પણ દુનીયા આખી માં થી એક વ્યક્તી મને એવો બતાવો કે જેનામાં સ્વાર્થ ન હોય અને જ સ્વાર્થી ન હોય।


એ દુનીયા માં હુ પણ આવી ગઈ.

તો બધાને ખબર છે કે, પોતે પણ સ્વાર્થી છે તો શું કામ બીજાને સલાહ આપતા હશે????


નીતા કોટેચા
૧૪-૦૮-૨૦૦૮

posted by નીતા કોટેચા at 12:22 AM

2 Comments:

this is too True .....

August 14, 2008 at 2:27 AM  

''મારે શું? મારું શું?''નું આ ભયાનક સ્વાર્થી ગણિત માનવીને કઇ ખતરનાક હદે નિષ્ક્રિય બનાવી દઇને માણસાઇથી પણ વંચિત કરી શકે.આપણે ય નિષ્ક્રિયામાં નિમિત્ત બને તેવાં તમામ કારણો દફનાવીને શુભમાં સક્રિય થઇએ .
pragnajuvyas

August 14, 2008 at 5:51 AM  

Post a Comment

<< Home