મનનો આક્રોશ
Sunday, August 10, 2008
ગુસ્સાંમાં હોય ત્યારે એ જે બોલે છે એ જ સાચ્ચુ હોય છે .
લોકો જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે કાંઇ પણ બોલે છે।
અને જ્યારે ગુસ્સો શાંત થાય છે ત્યારે એ જ લોકો ને કહેતા સાંભળ્યા છે કે "જાવા દે ને માણસ ગુસ્સા માં હોય, ત્યારે એ શું બોલે છે એનું એને પણ ભાન નથી હોતુ ॥એમાં ખરાબ નહી લગડવાનું"
પણ મને તો એવુ લાગે છે કે વ્યક્તી જ્યારે ગુસ્સાંમાં હોય ત્યારે એ જે બોલે છે એ જ સાચ્ચુ હોય છે કે જે એ આમ છુપાડતા હોય છે .
લોકો જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે કાંઇ પણ બોલે છે।
અને જ્યારે ગુસ્સો શાંત થાય છે ત્યારે એ જ લોકો ને કહેતા સાંભળ્યા છે કે "જાવા દે ને માણસ ગુસ્સા માં હોય, ત્યારે એ શું બોલે છે એનું એને પણ ભાન નથી હોતુ ॥એમાં ખરાબ નહી લગડવાનું"
પણ મને તો એવુ લાગે છે કે વ્યક્તી જ્યારે ગુસ્સાંમાં હોય ત્યારે એ જે બોલે છે એ જ સાચ્ચુ હોય છે કે જે એ આમ છુપાડતા હોય છે .
નીતા કોટેચા
૧૧-૦૮-૨૦૦૮
posted by નીતા કોટેચા at 9:24 PM
6 Comments:
ગુસ્સ્સો સાચો હોય તો પણ તે બન્ને પક્ષે હાનીકારક હોય છે. તેનો અંત નુકશાનમાં જ આવે છે.
તમારી વાત સાચી છે..દબાયેલી લાગણી ગુસસારુપે પ્રગટે છે. જોકે, તેના ફાયદા કરતા ગેરફાયદા વધુ છે.
True....
kadach gussa ma bolayela vakyo chhichhara man ni upaj hoy chhe, jema koi aavaran nathi hotu...............vichari ne shant ma thi bolayela shabdo no bhd kalavo khub mushkel chhe...............
Ane ha kadach e loko aavu etle pan bolta hoy ke m k eto sari rite janata hoy chhe...ke sameni vyakti jo pratibhav aapashe to e kevo dhardar hashe.....................
Maurvi Pandya
Anger is an Expression.
As long as you express true feelings and not harm or hurt other is O.K.
We all have such feeling and need to learn how to express at the right time and place!
www.bpaindia.org
www.yogaeast.net
ગુસ્સો માણસનો એક પ્રકારનો કચરો ફેંકવાનો રસ્તો છે.માણસના મનમાં ભરેલાં જાતજાતના પૂર્વગ્રહો, જાતજાતની માન્યતાઓ અને જાતજાતના વિચારો બધું જ જો ગુસ્સા નામના રસ્તા વાટે નીકળતું હોય તો એને નીકળી જવા દેવું જોઇએ.
ગુસ્સો કાબૂમાં ન રાખવો. કહેવાનું તાત્પર્ય એવું સહેજે ય નથી.ગુસ્સો કાબૂમાં રાખવાથી ફાયદો તો થાય જ છે. જેમ તમે ગાડીની બ્રેક પર પગ રાખો કે ઘોડાની લગામ હાથમાં પકડી રાખો એવી જ રીતે ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ. તમારો ગુસ્સો તમને પણ ન ગાંઠે એમાં મજા નથી. તમારો ગુસ્સો તમારા કાબૂમાં રહીને વર્તે એટલું તો આપણે સૌએે કરવું રહ્યું. ગુસ્સા અને આવેશ વચ્ચે ફેર છે. ગુસ્સો દરેકને આવવો જ જોઈએ. દરેક ક્રિએટિવ વ્યક્તિ ગુસ્સાવાળી હોવાની જ. શું કામ, ખબર નથી, પણ હોવાની... એનો અર્થ એ નથી કે તમે ગુસ્સાવાળા છો, એટલે તમે ક્રિએટિવ છો એમ માનવા માંડો! નાનકડું બાળક બૂમ પાડીને આવેશમાં પોતાનો ક્રોધ વ્યક્ત કરે, કે તોડફોડ મચાવે ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે એનાથી મોટી બૂમ પાડીને એને શાંત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ક્રોધનું એજ્યુકેશન અહીંથી શરૃ થાય છે. જે સૌથી મોટી બૂમ પાડે એ સાચો... એવું બાળકના મનમાં જાણે- અજાણે રોપાઇ જાય છે. બાળકની ભૂલ માટે એને મારીને કે સજા કરીને આપણે એને એવું સમજાવીએ છીએ કે આપણે એનાથી મોટા છીએ, બળવાન છીએ, વધુ સમજદાર છીએ, એટલે આપણને એને મારવાનો કે સજા કરવાનો હક મળે છે... એની રીતે બાળક સાચું પણ હોય તો આપણે કહ્યું એ ફાઇનલ એવું કહીને આપણે બાળકના મનમાં એક પ્રકારની અહ્મની ગ્રંથિને છંછેડી બેસીએ છીએ...પ્રજ્ઞાજુ વ્યાસ
humm mahad anshe sachi vaat... toy, sureshbhai sathe hu agree...
Ulta pulta gujarati..
Post a Comment
<< Home