મનનો આક્રોશ

Thursday, August 7, 2008

સાસરે વળાવતી દીકરીને
.............................


સાસરે વળાવતી દીકરીને કાન માં એક વાત જરુર થી કહેશો.

"કે હે મારી દીકરી ,આજે તને પારકા ઘરે મોકલવતા મારુ હ્રદય કાંપે છે, કે એ લોકો તને સાચવશે કે નહી.

દીકરી, જેટલુ સહન થાય એટ્લુ કરજે, પણ જો ન સહન થાય એવુ થઈ જાય તો ક્યારેય પણ પહેલા નાં નિયમો યાદ ન રાખતી અને મ્રુત્યુ નો સહારો ન લેતી.આ ઘર તારુ જ છે અને આના દરવાજા હંમેશા તારી માટે ખુલ્લા છે.આવી જાજે અમે તને એટલો જ પ્રેમ આપશું.નીતા કોટેચા


૦૮_૦૮_૨૦૦૮


Align Left

posted by નીતા કોટેચા at 11:52 PM

17 Comments:

congrats....!

August 8, 2008 at 2:20 AM  

નવા બ્લોગ માટે અભીનંદન.
પણ શુભ પ્રસંગે આટલી નીરાશાજનક અને નકારાત્મક વાત શા માટે?

August 8, 2008 at 2:47 AM  

નવા બ્લૉગ માટે અભિનંદન..

August 8, 2008 at 5:14 AM  

bahuj saras Neeta ben , HAmesha ni tarah... NAwa blog maate abhinandan..

August 8, 2008 at 5:28 AM  

નિતાબેન..નવા બ્લોગ માટે અભિનંદન ! ચંદ્રવદનભાઈ
PLEASE keep your spirits high ....

August 8, 2008 at 5:37 AM  

સાચી વાત છે. પણ દીકરીને સહન થાય ત્યાં સુધી સહન કરવાનું પણ કેમ કહેવું? સહન કરવાનું કામ માત્ર સ્ત્રીનું જ? જમાઈની જવાબદારી નહીં એની પત્નીને સાચવવાની?

August 8, 2008 at 5:49 AM  

"Akrosh" maaTe abhinandan

viShay tejabi Che
je dazaade naa tevi prabhune prarthana
Vijay Shah

August 8, 2008 at 5:59 AM  

sav sachi vat..but agree with vivekbhai....

August 8, 2008 at 7:24 AM  

નવા બ્લોગનાં અભિનંદન
પહેલા નાં નિયમો?
સાસરે કે સ્મશાને?
આ જમાનામાં?
તું સીતા જેવી સહનશીલ,યજ્ઞની અગ્નિશીખા જેવી પવિત્ર અને તેજસ્વી, અને ગાર્ગી-મૈત્રેયી જેવી બ્રહ્મવાદિની થજે...ઈ.આશીષ પણ અપ્રસ્તુત લાગે છે!
આપણો પ્રેમ તો છે જ
પણ દિકરીના પસંદગીના મનના માણીગર માટે વિદાય વખતે આવું વિચારવું ઠીક નથી લાગતું....કહેવાની વાત તો દૂર રહી.

August 8, 2008 at 8:10 AM  

નીતાબેન !
અત્યારે સાસરે જતી દિકરીને,પહેલાં ના કોઇ જ સલાહ-સૂચનની આવશ્યકતા નથી રહેતી !
થોડું પોતાની મા નું જોઇને શીખે છે અને બાકીનું,આ એકતાકપૂરની સિરિયલો શિખવે છે !
સાસરે જઈને કોની સાથે કેમ વર્તવું એ !!!!
ડો.મહેશ રાવલડો.મહેશ રાવલ

August 8, 2008 at 10:20 AM  

tamaru 2nd virtual child "AAkrosh" khub khub pragati kare tevi shubhkamanao.
Subject khub j DAHAK chhe. Dikari ne childhood thi j khotu sahan na karvu e shikhavie to sasare jati vakhate sarv shubhkamanao sathe negative vato na karvi pade!! evu hu maanu chhu.

Baki Dr. Mahesh Raval ni vaat ekdam sachi chhe. Ektakapoor e generation ne bagadva ma kai baki rakhyu nathi.............:)

Aam pan Stri nu swarup j evu chhe j samay sathe aasani thi jodai shake.....

Jo aapne new millenium ane 21 century ni vato karta hoie to.........
Sachi salah to Parnva chadta pehla Varraja ne ena pitaji e aapvi joie ke ek ajani vayakti, ek ajanyo jeev ek nava vatavaran, nava ghar sathe jodai rahyo chhe tyare pati tarike ene kai vastuo nu khas dhyan rakhavu joie.......ane aavu j sasara na aakha family e sathe besi ne vicharvu joie ke jethi nav -vadhu ne potana ghar ni hunf mali rahe.
AApne navu makan kharidata pehla eni badh facilities check karie , ene aapani anukulta pramane taiyar karie j chhie ne...ane pachhi aandan purvak rehva jaie chhie j ne!! to pachhi, dikari na mata-pita , var-raja na mata-pita ni sateh besi ne potana kalja na kataka mate anukul vatavarn ubhu na kari shake??? be family joidaine ek sahjeevan develop thai rahyu hoy tyrae....vatavaran positive abhigam sathe vistare to ghar ni fulawadi maheki uthe!!!

Aakrosh ma vadhare thalvai gayu to maf karsho..................
Maurvi

August 9, 2008 at 2:40 AM  

nice post mom...i loved it... proud of you!!!
luv u

August 10, 2008 at 6:31 AM  

..વિષય જ એવો છે કે મત-મતાંતર થાય... કોઇ દિકરાના વડીલ તરીકે આ વિષય પર દ્રષ્ટી કરે તો કોઇ દિકરીના વડીલ તરીકે ...પણ આ જમાનામા પણ બન્ને પક્ષે હજુય એવા વડીલો છે જ જે સહન કરવાની શિખ આપે છે અને સહન કરાવે પણ છે.. મૌરવીજી એ લખ્યુ તેમ બન્ને પક્ષ સમદ્રષ્ટી થી વિચારી ને નવદંપતિઓ ને શિખ અને આશીર્વાદ આપે તો બન્ને નું જીવન સ્વર્ગ બની જાય..!!!

August 10, 2008 at 7:59 AM  

neetaben tamaro navo blog sharu thayo. anand thayo.
jivan sache j khub mazani God's gift chhe. ama y dikari sasare jay ae to adbhut anand chhe. apna sanskar te ajvalashe j.avi khhatri maa rakhij shake.
dikari pote mane swase swase anubhave chhe j. maaf karjo mari vichhrdhara positive j chhe.

Pravinaben Pandya.

August 10, 2008 at 10:41 AM  

Great and true sayings on your blog

It was a real priviledge to read it.

Thanks for the same and keep jotting truths.

August 11, 2008 at 5:43 AM  

hhuummm... sachi vaat karii.. agree... bt most agree wid Mr Vivek tailor..

August 18, 2008 at 1:34 PM  

mann ma akrosh j km che...aanand nahi....?dikari j sahan kare che evu j na hoy..darr vakhate..apadi samajik drusti j emm che..

anyways congrats

August 22, 2008 at 11:46 PM  

Post a Comment

<< Home