મનનો આક્રોશ
Saturday, August 16, 2008
આપણી જીત શું એ બીજાની હાર પર જ આધાર રાખે છે।
...............................................................
બહુ વખત મને વકત્રુત્વ ની સ્પર્ધા માં જજ બનીને જાવાનં સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે..જ્યારે એક પ્રતિસ્પર્ધી બોલતો હોય ત્યારે એને હુ સાંભળતી હોવ.પણ બીજા પ્રતિસ્પર્ધી ઓ ને હુ વાંચતી હોવ,ત્યારે મે દર વખતે એક વાત જોઈ છે કે જો બોલવા વાળો પ્રતિસ્પર્ધી કાંઇક ભુલી જાય તો બાકીનાં બેઠેલા બધા પ્રતિસ્પર્ધી ઓ નાં ચહેરા પર ખુશી છવાઈ જાય..
આપણી જીત ની ઇચ્છા રાખવી કોઇ ગુન્હો નથી॥પણ શું એ બીજાની હાર પર જ આધાર રાખે છે...
નીતા કોટેચા
૧૭-૦૮-૨૦૦૮
4 Comments:
એમ જ હોય છે !!!!!! એ જ વાસ્તવીકતા છે. ગમે કે ન ગમે ..
ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મન !
પણ
સૌના ચ્હેરા પર ખુશી રેલાય ગૈ,
એક છૂપો ફનકાર છ...
pragnaju
humm... aa kai thik chhe... pan e to evu j hoy... sachi vaat chhe dada, tamari...
Regards,
Ulta pulta gujarati.
jakas.......
keep it
Post a Comment
<< Home