મનનો આક્રોશ
Saturday, August 9, 2008
મદદ માંગશો તો
..........................
કેટકલી પણ તકલીફ હોય તો પણ કદી કોઇ મિત્ર પાસે મદદ ન માંગજો॥
..........................
કેટકલી પણ તકલીફ હોય તો પણ કદી કોઇ મિત્ર પાસે મદદ ન માંગજો॥
કારણકે મદદ માંગશો તો જીવન મિત્ર વગરનું થઈ જાશે..
બધા મિત્રો ધીરે ધીરે દુર થાતા જાશે..
પછી એ મદદ આર્થીક હોય કે માનસીક....
નીતા કોટેચા
૧૦-૦૮-૨૦૦૮
posted by નીતા કોટેચા at 7:58 PM
5 Comments:
મદદ માંગવાથી મીત્રતા જતી રહે.
એ માન્યતા ખોટી છે !!
------
મીત્ર મદદ ન કરી શકે, તો પણ તેને ગનીમત માનવાનો અભીગમ કેળવવો પડે. તે મદદ નહીં જ કરે, એમ માની લઈ; મદદ ન માંગીએ, તો આપણે તેને અન્યાય કરીએ છીએ.
---------------
In behavioural science jargon ...
It is one's assertive right to ask for help.
But it is also assertive right of opposite person NOT to give it.
એક વાત એ પણ સાચી છે કે સાચો મીત્ર એ તકલીફ જાણી જાય તો આપોઆપ મદદ કરે. પરસ્પર મદદની આપ–લે થાય તેમાં કશું ખોટું નથી.
મિત્ર તો આપો આપ સમજે
બાકી
તુલસી પર ઘર જાઈકે
દુઃખના અપના રોઈ
અપના ભરમ ગુમાવીએ
હરિ કરે સો હોઈ
દરેક જગ્યાએ સત્ય છે જ!
મદદ માંગવાથી મીત્રતા જતી રહે,
એ માન્યતા ખોટી!
A friend will be friend even say...no or Yes.
www.bpaindia.org
www.yogaeast.net
agree with dada...
Post a Comment
<< Home