મનનો આક્રોશ
Monday, August 11, 2008
કાલે પાછા કમાઈ લઈશ। આ તો ધંધો છે॥
................................................
ભીખારી ને, એક સમય નું, ભોજન આપતા જીવ ન ચાલે,
કુટુંબ માં કોઈ ભુખ્યુ સુઈ ગયુ હોય એની તો સાહેબ ને, ખબર પણ ન હોય..
મિત્ર ને તકલીફ આવી ખબર પડે તો ધીરે ધીરે દુર થતા જાય કે પાછુ કાંઇ માંગશે તો....
પણ શેરમાર્કીટ માં રોજનાં કેટ કેટલા ગુમાવીને બહાર આવે ૩.૩૦ વાગે, ત્યારે પાછા કોલર કડક રાખે કે એમાં શુ? કાલે પાછા કમાઈ લઈશ. આ તો ધંધો છે..
નીતા કોટેચા
૧૨-૦૮-૨૦૦૮

posted by નીતા કોટેચા at 9:20 PM
5 Comments:
sagavadIya valano taraf akrosh vyajabi che. motebhage anubhav eo hoy che ke haath aapataa pahoncho pakadi jat jatna bahana hethal madad lenaarne mada da na male to dharmine tya pan dhad padati hoy chhe
મોટા ભાગના માણસો કેવળ સ્વલક્ષી જ હોય છે. આખી દુનીયાના કેન્દ્રમાં પોતે જ હોય છે. બીજાને માટે તેમાં કોઈ સ્થાન નથી હોતું.
આ એક કરુણ વાસ્તવીકતા છે. આત્મ નીરીક્ષણ વીના એમાં કોઈ ફેરફાર ન જ થાય.
સૌથી મુશ્કેલ કામ પોતાને સુધારવાનું છે.
સ્વલક્ષી માણસોને
ફૂલકી પત્તીસે કત સકતા હૈ હીરેકા જીગર
મર્દે નાદાં પે કલામે નર્મો માઝુક બે અસર.
તેમને કોણ કહે...?
જુર્રા શાહીની બમુર્ગાને સુરા સોહબત મગીર.
બોઝો બાલો પર કુશા , પરવાઝે તુ કોતાહ નેસ્ત.
પ્રજ્ઞાજુ વ્યાસ
ઉમદા વાત કરી તમે..
haaa... aama hu agree tamari sathe... aama maja chhe...
Ulta pulta gujarati.
Post a Comment
<< Home