મનનો આક્રોશ
Friday, August 8, 2008
શબ્દો નો માર
.......................
હાથેથી માર ખાવો એના કરતા વધારે અસહ્ય છે કોઇનાં શબ્દો નો માર ખાવો॥
હાથ નો માર શરીર ને નુકશાન પહોચાડે છે અને શબ્દો નો માર હ્રદય ને..
એનો અર્થ એમ ન કાઢતા કોઇ કે હાથ નો માર આપવાની પરવાનગી મલી ગઈ...
બધાની પોતપોતાની જીંદગી છે બધાને પોતાની રીતે જીવવા દ્યો....
નીતા કોટેચા
૦૯-૦૮-૨૦૦૮

posted by નીતા કોટેચા at 5:43 PM
5 Comments:
neeta tarao aakrosh sar ankho par..
તમને વાંચ્યા પછી લાગે છે કે મારા વિચારો કોઈ પોતાના બ્લૉગ પર રજુ કરે છે.
ખુબ સરસ..
આભાર..
કોઈનો વાંક હોય તો પણ, બીજાને તેને મારવાનો હક્ક નથી જ. તેનો મુકાબલો એક જ વાર કરવાનો, જેથી બીજી વાર તેનું પુનરાવર્તન ન થાય.
આમેય જે લાફા નો અવાજ ના હોય, તેનો માર અસહય હોય છે.
બહુ ઊં ડી વે દ ના ની વાત
ગાલીબની યાદ આવી
દિલ હી તો હૈ, ન સંગ-ઓ-ખિશ્ત..
દર્દસે ભર ના આયે ક્યું…
રોએંગે હમ હઝારબાર…
કોઈ હમેં રુલાએ ક્યું…???
Post a Comment
<< Home