મનનો આક્રોશ

Monday, August 18, 2008

બદલાતા નિયમો
.....................

દિવાળી આવે અમાસ ની રાતે, તો એ અમાસ આપણે ઉજવીયે, પણ જો ઘરમાં કોઇ મરણ
પથારીએ હોય તો એ જ અમાસ આપણને ભારી લાગે॥એવુ કેમ?

કેમ દર વખતે આપણે જ નિયમ બદ્લાવતા હોઈયે છીયે..


૨૧-૦૮-૨૦૦૮


નીતા કોટેચા


posted by નીતા કોટેચા at 4:25 AM

2 Comments:

karan ke niyam pan aapdej banawiye ane niyam pan aapdej todiye chiye...
Manas jaat jetlo matlabi jiv aa duniya ma koi nathi....

August 20, 2008 at 11:21 PM  

આભ આખું ઉદાસ લાગે છે.
દોસ્ત આજે અમાસ લાગે છે
આ રીતે પણ દર્શન કર્યું છે!
મરણ પથારીએ અમારા મિત્રનાં ૧૦૨ વર્ષનાં મા હતા.
ત્યારે અમાસ ભારે ન લાગી...
સૌ મનનાં કારણ!
પ્રજ્ઞાજુ

August 21, 2008 at 7:36 AM  

Post a Comment

<< Home