મનનો આક્રોશ

Saturday, August 23, 2008

સ્ત્રી ની જવાબદારી
....................
ઘર માં બે બાળકો હોય, તો એ બે બાળકો વચ્ચે પ્રેમ રહે એ સંભાળવાની જ્વાબદારી માતા પિતા ની હોય છે ।


અને એમનાં લગ્ન થયા પછી એ બન્ને વચ્ચે પ્રેમ રહે એ સંભાળવાની જવાબદારી પુર્ણ પણે એમની પત્ની ની હોય છે.
જો એ બન્ને વચ્ચે સંપ જાળવી રાખશે તો કોઇ દિવસ ઘરમાં જગડા નહી થાય..
અને એક જ માતા નાં બાળકો વચ્ચે કદી પણ અબોલા નહી થાય..
સ્ત્રી ની જવાબદારી બહુ બધી હોય છે...

નીતા કોટેચા
૨૩-૦૮-૨૦૦૮
posted by નીતા કોટેચા at 1:53 AM

6 Comments:

badhee streeo aa samje to kevu saru!!

August 23, 2008 at 4:23 AM  

sachi vat chhe.

August 23, 2008 at 5:08 AM  

Understanding helps for carring and resposibilities.
It is on both - Male and female.
And between siblings too!

www.yogaeast.net
www.bpaindia.org

August 23, 2008 at 5:51 AM  

બાળ ઝગડાતો ખૂબ જરુરી છે!
અને મોટાએ પણ ઝગડવું હોય
તો બાળકની જેમ!
મતભેદનાં ઝગડા
મનભેદનાં કદી નહીં
pragnaju

August 23, 2008 at 6:19 AM  

samp tya jamp - jene kahyu hashe ane aava j koik anubhav na aadhare kahyu hashe !!

August 23, 2008 at 9:35 AM  

સંબંધો વીશે મારું અવલોકન વાંચશો -
http://gadyasoor.wordpress.com/2008/08/23/rail_track/

August 23, 2008 at 12:35 PM  

Post a Comment

<< Home