મનનો આક્રોશ
Friday, August 22, 2008
એક આશા
......................
પ્રભુ એક આશા સાથે મનુષ્ય નીચે મોક્લાવતો રહે છેકે ક્યારેક તો એ સુધરશે..
પણ ત્યાં તો મનુષ્ય નો પાછો ઉપર જાવાનો સમય થઇ જાતો હોય છે..
અને પ્રભુ તોય આપણામાંથી આશા ખોતો નથી..
એની હિંમત નાં વખાણ આપણે કરવા જ જોઈયે..
નીતા કોટેચા
૨૨-૦૮-૨૦૦૮

4 Comments:
કદી વીચાર્યું છે? એ પ્રભુ કોણ છે? આપણી અંદર જે જીવે છે, તે તત્વ જ તો તે છે. અને એ ત્યાં નથી તો, ક્યાંય નથી.
અને એને જોવા આખી દુનીયા પાગલ બનીને ફરે છે. રામ, રહીમ, ઈશુના ઝગડા કરે છે.
બધા સાવ અંધ !
mahylanu saambhale chhe kon?
ahankarthi aapne bharela chhiye.
પ્રભુ એક આશા સાથે મનુષ્ય
નીચે મોક્લાવતો રહે છે કે ...
વિચારની દિશા બદલવાની જરુર છે
મુઝકો કહાં ઢુંઢેરે બંદે?
મૈં તો હૂં તેરી પાસે ..
pragnaju
prabhu ni himmat ni sache dad..bhulo par bhulo maaf kari ne pan e enu kam nathi chodto di;.aapne pan ena parthi sikhvu joie k aapne aapnu kam karo ane parinam ni bahu chinta na karo..kyarek to kaik fal malse j ne..aashavadi..
Post a Comment
<< Home