મનનો આક્રોશ

Tuesday, August 19, 2008

કોલસા ની ખાણ
...................

કોઈ વ્યક્તી એમ કહે કે મારા માં કોઇ ખરાબ આદત નથી તો સમજવુ કે અથવા એની પાસે પૈસા નથી અથવા એને મોકો નથી મલ્યો..નહી તો આ તો કોલસા ની ખાણ છે..કોઈ કાળુ થયા વગર રહેતુ જ નથી..અને જો સાચ્ચે જ કોઇ રહી ગયુ હોય તો મારા વંદન છે એમને....

કારણકે વ્યક્તી સમુહ માં અલગ હોય છે અને એકલો હોય ત્યારે અલગ હોય છે..



નીતા કોટેચા
૨૦-૦૮-૨૦૦૮

posted by નીતા કોટેચા at 8:58 PM

3 Comments:

નરદમ વાસ્તવીકતા...

August 19, 2008 at 9:15 PM  

KILLING ALL BY ONE STICK !The world is not perfect & one must not always view the world with the negative thoughts......
Dr. Chandravadan Mistry
www.chandrapukar.wordpress.com

August 20, 2008 at 5:33 PM  

"આ તો કોલસા ની ખાણ છે..કોઈ કાળુ થયા વગર રહેતુ જ નથી..અને જો સાચ્ચે જ કોઇ રહી ગયુ હોય તો મારા વંદન છે"
સુંદર વાત...
મારું ચીંતન
કુદરતમાં કોલસા જુદા-જુદા સ્વરૂપમાં જોવા મળે છે.શુદ્ધ કોલસાનો સ્ફટિક હીરો પારદર્શક હોય છે. હીરાનો વક્રીભવન અચળાંક ખૂબ ઉંચો હોય છે.ેસ્ંતો પણ રૂપાંતરિત કરવાની બાબતમાં આ દાખલો આપે છે-ું ે મારે કોલસાાને હીરો બનાવવો છે.”પછી આવા વિરલાેને કોલસા શૂં કરે?
પ્રજ્ઞાજુ

August 21, 2008 at 7:19 AM  

Post a Comment

<< Home