મનનો આક્રોશ
Saturday, January 23, 2010
મને સમજાવશો plss
લોકો કહે છે પ્રેમ ઓછો નથી હોતો ,અપેક્ષા ઓ વધારે હોય છે..પણ મને એક વાત નથી સમજાતી કે જ્યાં પ્રેમ હોય ત્યાં જ અપેક્ષા હોય ને ? નફરત હોય, અબોલા હોય એની પાસે ક્યાં અપેક્ષા હોય જ..તો લોકો કેમ આમ કહે છે..મને સમજાવશો plss
નીતા કોટેચા
posted by નીતા કોટેચા at 10:18 AM

7 Comments:
samjhine pan n samjhaay ewi waat che, tamne koi samjhawe to plz mane pan samjhawi dejo ne Motaben...:)
અપેક્ષાઓ પોતાના પાસે જ હોય..પરંતુ અપેક્ષામાં વિવેક બુધ્ધિ હોવી જોઇએ. સાવ અપેક્ષા નિનાનો કોઇ જ સંબન્ધ હોઇ શકે નહીં..એક કે બીજી..ઓછે વત્તે અંશે અપેક્ષા તો રહેવાની જ..આખરે આપણે માનવ છીએ..
બસ..આપણી અપેક્ષામાં વિવેકભાન હોવુ જોઇએ..અને કયારેક અપેક્ષા પૂરી ન થાય તો પણ એ સ્વીકારતા શીખવું જોઇએ.
બધી અપેક્ષાઓ પૂરી થાય જ એ જરૂરી નથી...
After a very long time?
Just live in present and try to spread happiness.
Forget about all such axioms.
Have you studied The law of Demand and Supply. If Demand is more than supply prices go up. If Supply is more than demand price falls.
Same theory applies in life. Love is pure. You give you get more. Since love + Demand Love disappears. But if you love selflessly ,you won't believe what you receive is tremendous.
So learn how to love selflessly.
Jay shree krishna
You will see the difference in life. But try, nothing to loose.
visit www.pravinash.wordpress.com
this is true.but have u ever try to talk with the person whom you hate the most?? sometime just try it....we expect nothing from the person whom v hate...so we will not b having any complains after talking with them.. But we always expect for the favourable from our loved one... if we can give space to the person whom v hate..then why not to give same space to the wperson whom v love the most...
KYAREK AJMAVI JOJO....ILAAJ ASARKARAK CHHE
સાવ સાચી વાત છે... સાવ અપેક્ષાવિનાનો કદાચ કોઇ જ સંબંધ શક્ય નથી.. પ્રેમ, હકક, અપેક્ષા, લાગણી.. વગેરે.. જ્યાં અને જેનીપર પ્રેમ વધુ હોય ત્યાં વધારે જ હોય છે સ્વાભાવિકરીતે.. પણ..Agree with Nilamaunty..
''વિવેક બુધ્ધિ'' ન હોય તો.. પ્રેમ પણ જાણે લાગણીવિહોણો લાગે..!! જ્યાં પ્રેમ હોય ત્યાં અપેક્ષા હોય જ.. પણ.. કોઇક સંજોગોમાં (ક્યારેક લગે કે મોટાભાગ ના સંજોગોમાં) જો અપેક્ષા મુજબ ન થાય તો... પ્રેમ ને કારાવાસ ન જ મળવો જોઈએ..!!
પ્રેમનીં પરાકાષ્ટા કઇ ? જ્યારે "હું" "તું" માં વિલિન થઇ જાય તે. પ્રેમ બીજું કંઇ જ નથી, "હું" થી "તું" સુધીની યાત્રા છે. ઓ પ્રિયતમ ! હવે તને સમજાય છે ને કે જ્યારે હું "તું" બોલું ત્યારે મારી આંખો અશ્રુઓથી કેમ છલકાઇ જાય છે ? જ્યારે "હું" "તું" માં વિલિન થઇ જાય છે ત્યારે ઋદય છલકાઇને આંખોમાંથી નીતરે છે. અને વાણિ મૌન બનીને મહેકી ઉઠે છે. ઓ પ્રિયતમ ! શું આને જ પ્રેમ કહે છે ?
લોકો કહે છે પ્રેમ ઓછો નથી હોતો ,અપેક્ષા ઓ વધારે હોય છે..પણ મને એક વાત નથી સમજાતી કે જ્યાં પ્રેમ હોય ત્યાં જ અપેક્ષા હોય ને ? નફરત હોય, અબોલા હોય એની પાસે ક્યાં અપેક્ષા હોય જ...વિષનાં ઘુંટડે ઘુંટડે મિરાંએ ક્રુષ્ણરસ પિધો હતો. ઓ પ્રિયતમ ! તારા બદલામાં વિષનો પ્યાલો એ સોદો ખરેખર સસ્તો છે એતો તને પ્રેમ કર્યા પછી જ સમજાય ! સ્વિકાર્યું કે એક ગોપિ બીજી ગોપિની ઇર્ષ્યા કદિ નથી કરતી...પરંતુ હું મારું રાધાપદ જતું કરીને તને સહેજ વધુ ચાહિ ન શકું મારાં નાથ ? શું પ્રેમ અપેક્ષાનો અધિકાર આપે એટલોય ઉદાર નથી હોતો ?
Post a Comment
<< Home